- Home
- Standard 11
- Physics
12.Kinetic Theory of Gases
normal
બંધ પાત્રમાં ભરેલા વાયુનું તાપમાન $1 ^oC$ જેટલું વધારતાં દબાણ $0.4\%$ જેટલું વધે છે. વાયુનું પ્રારંભિક તાપમાન શું થશે?
A
$25° C$
B
$250°C$
C
$250K$
D
$2500°C$
Solution
${\text{P}}\, \propto \,{\text{T}}\,\,\,\,\frac{{\Delta {\text{P}}}}{{\text{P}}} = \frac{{\Delta T}}{T} \Rightarrow \,\frac{{0.4}}{{100}} = \frac{1}{T}\,\,\,\,T = 250\,K$
Standard 11
Physics