- Home
- Standard 11
- Physics
12.Kinetic Theory of Gases
normal
વાયુનું તાપમાન $-73°C$ છે. ............... $^\circ \mathrm{C}$ તાપમાને વાયુને ગરમ કરવો જોઈએ જેથી પરમાણુની સરેરાશ ગતિ ઊર્જા બમણી થાય?
A
$107$
B
$127$
C
$378$
D
$527$
Solution
પપ્રારંભિક તામાન $T_1 = 200 K$
$E\,\, = \,\,\frac{3}{2}\,\,kT\,\,\, \Rightarrow \,\,E\,\, \propto \,\,T\,\,\,\, \Rightarrow \,\,\frac{{{E_2}}}{{{E_1}}}\,\, = \,\,\frac{{{T_2}}}{{{T_1}}}\,\,\,\,$
$\,\, \Rightarrow \,\,\,\,\frac{{2E}}{E}\,\, = \,\,\frac{{{T_2}}}{{200}}\,\,\,\, \Rightarrow \,\,\,\,{T_2} = \,\,400\,\,K\,\, = \,\,{127^ \circ }C$
Standard 11
Physics