- Home
- Standard 11
- Physics
12.Kinetic Theory of Gases
normal
એેક બંધ પાત્રમાં ભરેલા વાયુનું તાપમાન $1° C$ વધારતાં દબાણ $0.4\ %$ વધે છે, તો પ્રારંભિક તાપમાન.........હોય.
A
$2500 K$
B
$250 K$
C
$250 °C$
D
$25°C$
Solution
ગેલ્યુસેકના નિયમ અનુસાર $ P \propto T$
અહી $\frac{{\Delta P}}{P}\, = \,0.4\,\,\% \,\, = \,\,0.004,\,\,\Delta T\,\, = \,\,1\,{\,^ \circ }C$
હવે $\frac{{\Delta P}}{P}\,\, = \,\,\frac{{\Delta T}}{T}\,\,\,\therefore \,0.004\,\, = \,\,\frac{1}{T}\,\,\therefore T\,\, = \,\,\frac{1}{{0.004}}\,\, = \,250\,\,\,\therefore \,T\,\, = \,\,250{\,^ \circ }C$
Standard 11
Physics
Similar Questions
normal