- Home
- Standard 11
- Physics
12.Kinetic Theory of Gases
normal
સૂર્યમાંથી ઉત્સર્જિત સૉલર વિકિરણ $6000\, K$ તાપમાને રહેલ કાળા પદાર્થના વિકિરણ જેટલું જોવા મળે છે.$ 4800 A°$ તરંગલંબાઇએ મહત્તમ તીવ્રતાના વિકિરણનું ઉત્સર્જન થાય છે. જો સૂર્ય તાપમાન $6000\, K$ થી ઘટી $3000 \,K$ થાય તો ....... $\mathop A\limits^o $ તરંગલંબાઇ માટે મહત્તમ તીવ્રતાના વિકિરણનું ઉત્સર્જન થાય ?
A
$4800$
B
$9600 $
C
$7200 $
D
$6400$
Solution
વિનના સ્થાનાંતર ના નિયમ મુજબ ${\lambda _m}T\,\, = $ અચળ
$\lambda {\,_m}_1\,\,{T_1}\,\, = \,\lambda {\,_m}_2\,\,{T_2}\,$
$\,\lambda {\,_m}_1\, = \,4800\,{A^ \circ },\,\,\,\lambda {\,_m}_2\,\,?\,\,,\,\,{T_1}\, = \,6000\,K\,,\,\,{T_2} = 3000\,K$
$4800 \times 6000\, = \,\lambda {\,_m}_2\, \times 3000\,\,\,\therefore \,\,\,\,\lambda {\,_m}_2\, = \,\,9600\,{A^ \circ }$
Standard 11
Physics
Similar Questions
normal