English
Hindi
12.Kinetic Theory of Gases
normal

$T_1$, $T_2$, અને $T_3$ નિરપેક્ષ તાપમાન ધરાવતા ત્રણ આદર્શ વાયુઓને મિશ્રણ કરવામાં આવે છે. તેમના અણુઓના દળ અનુક્રમે $m_1, m_2$ અને $m_3$ તથા અણુઓની સંખ્યા $n_1, n_2$ અને $n_3$ છે. ઊર્જાનો વ્યય થતો નથી તેમ ધારીએ તો મિશ્રણનું અંતિમ તાપમાન ..... થશે.

A

$\frac{{{n_1}{T_l} + {n_2}{T_2} + {n_3}{T_3}}}{{{n_1} + {n_2} + {n_3}}}$

B

$\frac{{{n_1}T_1^2 + {n_2}T_2^2 + {n_3}T_3^2}}{{{n_1}{T_1} + {n_2}{T_2} + {n_3}{T_3}}}$

C

$\frac{{n_1^2T_1^2 + n_2^2T_2^2 + n_3^2T_3^2}}{{{n_1}{T_1} + {n_2}{T_2} + {n_3}{T_3}}}$

D

$\frac{{({T_1} + {T_2} + {T_3})}}{3}$

Solution

આદર્શવાયુના અવસ્થા સમીકરણ $P = nkT$ પરથી $P_1 = n_1kT_1, P_2 = n_2kT_2, P_3 = n_3kT_3$

મિશ્રણનું કુલ દબાણ અને તાપમાન $T$ હોય તો $P = P_1 + P_2 + P_3$

$ \Rightarrow \,\,\,({n_1} + {n_2} + {n_3})kT = {n_1}k{T_1} + {n_2}k{T_2} + {n_3}k{T_3}\,\,\,\therefore \,\,\,T = \frac{{{n_1}{T_l} + {n_2}{T_2} + {n_3}{T_3}}}{{{n_1} + {n_2} + {n_3}}}$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.