English
Hindi
12.Kinetic Theory of Gases
normal

આકૃતિમાં $X$ પાત્રનું કદ એ $Y$ પાત્રના કદથી બમણું છે. બંન્નેમાં આદર્શ વાયુ ભરેલો છે. $X$ નું તાપમાન $200\, K$ અને $Y$ નું તાપમાન $400 \,K$ છે. જો $X$ માં વાયુનું દળ $m$ હોય તો $Y$ માં વાયુનું દળ શું થશે?

A

$\frac{m}{8}$

B

$\frac{m}{6}$

C

$\frac{m}{4}$

D

$\frac{m}{2}$

Solution

${{\text{P}}_{\text{x}}} = {P_y}\,\,\,\,\,{\left( {\frac{{mRT}}{{M.V.}}} \right)_x} = {\left( {\frac{{mRT}}{{M.V.}}} \right)_y}$

$\frac{{m \times 200}}{{2V}} = \frac{{m' \times 400}}{V}\,\,\,\, \Rightarrow \,\,\,\,m' = \frac{m}{4}$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.