રેડિયો-ઍક્ટિવ તત્વના ક્ષય દરમિયાન નીચેનામાંથી શું ઉત્સર્જાતું નથી ?
પ્રોટોન
ન્યુટ્રિનો
હીલિયમ ન્યુક્લિયસ
ઇલેકટ્રૉન
રેડિયો-ઍક્ટિવ ક્ષય દરમિયાન પ્રોટોનનું ઉત્સર્જન થતું નથી.
એક રેડિયો એક્ટિવ નમૂનાનો $10\%$ ક્ષય થવા લાગતા ……… વર્ષ શોધો જેનું અર્ધ આયુષ્ય $22$ વર્ષ છે.
બે રેડિયોએક્ટિવ નમૂનાઓ $A$ અને $B$ નાં અર્ધઆયુ અનુક્રમે $T_1$ અને $T_2\left(T_1\,>\,T_2\right)$ હોય $t=0$, Aની એક્ટિવિટી કરતા $B$ ની એક્ટિવિટી કરતાં બમણી છે. તેઓની એક્ટિવિટી સમાન થાય ત્યારબાદ સમય.
રેડિયો એક્ટિવ તત્વનો ક્ષયનિયતાંક $1.07 \times {10^{ – 4}}$ વર્ષ છે. તો તેનો અર્ધઆયુ ……… વર્ષ
ચરઘાતાંકીય નિયમનું સમીકરણ સ્વરૂપ જણાવો.
$30$ મિનિટનો અર્ધઆયુ ધરાવતા રેડિયોએક્ટિવ તત્ત્વનો ગાઈગર મૂલર કાઉન્ટર વડે નોંધાતો વિભંજનનો દર $2$ કલાક પછી $5\, {s^{ – 1}} $ મળે છે. શરૂઆતનો વિભંજન દર (${s^{ – 1}}$ માં) કેટલો હશે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.