$30$ મિનિટનો અર્ધઆયુ ધરાવતા રેડિયોએક્ટિવ તત્ત્વનો ગાઈગર મૂલર કાઉન્ટર વડે નોંધાતો વિભંજનનો દર $2$ કલાક પછી $5\, {s^{ - 1}} $ મળે છે. શરૂઆતનો વિભંજન દર (${s^{ - 1}}$ માં) કેટલો હશે?
$25$
$80$
$625$
$20$
રેડિયોએક્ટિવ તત્વ $X$ નો અર્ધઆયુ $50$ વર્ષ છે. તેનો ક્ષય થવાથી તે સ્થાયી તત્વ $Y$ માં રૂપાતરિત થાય છે. એક ખડકના નમૂનામાં આ બે તત્વો $X$ અને $Y$ એ $1: 15$ ના પ્રમાણમાં મળે છે. આ ખડકનું આયુષ્ય (વર્ષમાં) કેટલું હશે?
$ ^{131}I $ નો અર્ધઆયુ $8$ દિવસ છે, $t=0$ સમયે $ ^{131}I $ ના કેટલાક ન્યુકિલયસ લેવામાં આવે છે,તો....
રેડિયો એકિટવ પદાર્થનો અર્ધઆયુ $20$ મિનિટ છે. $20 \%$ થી $80 \%$ વિભંજન થતાં .......... મિનિટ નો સમય લાગે?
પોલોનિયમનો અર્ધઆયુ $140$ દિવસ છે,તો $16\, gm$ પોલોનિયમ માંથી $1\, gm$ થતા કેટલા ........દિવસ લાગે?
રેડિયો એક્ટિવિટીના જુદા-જુદા એકમો જણાવી તેમને વ્યાખ્યાયિત કરો.