$\alpha$ - કણોનું દળ ........છે.

  • A

    $2$ પ્રોટોન અને $2$ ન્યુટ્રોનના સંયુક્ત દળથી ઓછું છે.

  • B

    $4$ - પ્રોટોનના દળ જેટલું

  • C

    $4$ ન્યુટ્રોનના દળ જેટલું

  • D

    $2$ પ્રોટોન અને $2$ ન્યુટ્રોન જેટલું

Similar Questions

નીચે આપેલા બે વિધાનોમાંથી એક વિધાન$-A$ અને બીજુ વિધાન કારણ$-R$ છે.

વિધાન $A:$ પરમાણું કેન્દ્રો કે જેનો પરમાણું ભાર $30$ થી $170$ ની સીમામાં છે તેની બંધન ઊર્જા પ્રતિ ન્યુક્લિયોન એ પરમાણું ક્રમાંકથી સ્વતંત્ર હોય છે.

કારણ $R$: પરમાણ્વીય બળ ટૂંકી સીમા ધરાવે છે.

ઉપરોક્ત વિધાનોની સત્યાર્થતા આધારે, યોગ્ય જવાબ નીચે આપેલા વિકલ્પોમાંથી પસંદ કરો.

  • [JEE MAIN 2023]

જેનો દળાંબ $64$ હોય તેવા પરમાણું ન્યુક્લિયસની ત્રિજ્યા $4.8$ ફર્મી છે. તેવા બીજા $4$ ફર્મી ત્રિજયા ધરાવતા ન્યુક્લિયસનો દળાંક $\frac{1000}{x}$ છે, જ્યાં $x$ નું મૂલ્ય___________છે.

  • [JEE MAIN 2024]

જો ${}_{13}^{27}Al$ ના ન્યુકિલયસની ત્રિજયા $ R_{Al}$ હોય, તો${}_{53}^{125}Te$ ના ન્યુકિલયસની ત્રિજયા આશરે કેટલી હશે?

  • [AIPMT 2015]

પરમાણુને કેવી રીતે દર્શાવવામાં આવે છે ? શાથી ?

રૂધરફ્રોડ ન્યુક્લિયસનું વાસ્તવિક પરિમાણ કેટલું અંદાજયું  ?