- Home
- Standard 12
- Physics
13.Nuclei
hard
પરમાણુને કેવી રીતે દર્શાવવામાં આવે છે ? શાથી ?
Option A
Option B
Option C
Option D
Solution
ન્યુક્લિયસમાંનો ધન વિદ્યુતભાર એ પ્રોટોનનો ધન વિદ્યુતભાર છે.
પ્રોટોનને એક એકમનો મૂળભૂત ધન વિદ્યુતભાર છે.
પરમાણુના બધા ઈલેક્ટ્રોન ન્યુક્લિયસની બહાર છે અને તેની આસપાસ કુલંબ બળના કારણે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે.
પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણુક્રમાંક $Z$ કહે છે. તેથી પરમાણુના ઇલેક્ટ્રોનનો કુલ વિદ્યુતભાર $- Ze$ છે. પરમાણુ તટસ્થ હોવાથી ન્યુક્લિયસનો વિદ્યુતભાર $(+ Ze)$ છે. આથી પરમાણુના ન્યુક્લિયસમાં પ્રોટોનની સંખ્યા જેટલો જ પરમાણુક્રમાંક $Z$ હોય છે.
Standard 12
Physics