$ _{13}A{l^{27}} $ અને $ _{52}{X^A} $ ની ત્રિજયાનો ગુણોત્તર $3:5$ હોય,તો $X$ માં ન્યુટ્રોનની સંખ્યા કેટલી હશે?
$52$
$73$
$125$
$13$
ન્યુક્લિયસની સરેરાશ ત્રિજ્યાનું સૂત્ર લખો.
$_{13}Al^{27}$ અને $_{52}Te^{125 }$ ન્યુક્લિયસની ત્રિજ્યાના ગુણોત્તર શોધો.
એવોગ્રેડો નંબર $6 \times 10^{23}$ છે. $14 \,g\,\, _6{C^{14}}$ માં પ્રોટોન,ન્યુટ્રોન અને ઇલેકટ્રોનની સંખ્યા કેટલી હશે?
આઇસોટોપ, આઇસોબાર અને આઇસોટોનની વ્યાખ્યા લખો.
ન્યુક્લીયસની નીચેનામાંથી કઈ જોડી સમન્યુટ્રોનિક (આઇસોટોન) છે?