$X$ રેડિયો એક્ટિવ તત્વ $Y$ નું અર્ધ આયુષ્ય બીજા રેડિયો એક્ટિવ $Y$ ના સરેરાશ આયુષ્ય જેટલું છે. પ્રારંભમાં તેમના પરમાણુની સંખ્યા સમાન છે, ત્યારે.....
$X$ નું $Y$ થી ઝડપી ક્ષય થશે.
$Y$ નું $X$ થી ઝડપી ક્ષય થશે.
$Y$ અને $X$ સમાન દરથી ક્ષય થશે.
$X$ અને $Y$ હંમેશા સમાન દરથી ક્ષય થશે.
રેડિયોએક્ટિવ તત્વ બે પ્રક્રિયાથી ક્ષય પામે છે,તેમના અર્ધઆયુ $T _{1 / 2}^{(1)}$ અને $T _{1 / 2}^{(2)}$ છે, તો પરિણામી અર્ધઆયુ કેટલો થાય?
રેડિયમનું અર્ધ આયુષ્ય $1600$ વર્ષ છે ત્યારે સરેરાશ આયુષ્ય ....... વર્ષો થશે.
રેડિયો એકિટવ પદાર્થ દ્વારા ઉત્સર્જિત બીટા કણોની સંખ્યા તેના દ્વારા ઉત્સર્જિત આલ્ફા કણોની સંખ્યા કરતાં બમણી છે. પરિણામી જનિત ન્યુકિલયસ એ .......
બે રેડિયો એકિટવ તત્વ $A$ અને $B$ નો અર્ધઆયુ $20\, min$ અને $40\, min$ છે. શરૂઆતમાં નમૂના $A$ અને $B$ ના ન્યુક્લિયસની સંખ્યા સમાન છે. $80 \,min$ પછી $A$ અને $B$ ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોતર કેટલો થાય?
રેડિયોએકિટવ તત્ત્વનો અર્ધઆયુ $10$ દિવસ છે, તો $30$ દિવસ પછી અવિભંજીત ભાગ કેટલો હશે?