રેડિયોએકિટવ તત્ત્વનો અર્ધઆયુ $5$ વર્ષ છે,તો $15$ વર્ષ પછી વિભંજીત ભાગ કેટલો થાય?
$1/8$
$2/3$
$7/8$
$5/8$
રેડિયોએક્ટિવ તત્વ $X$ નો અર્ધઆયુ $50$ વર્ષ છે. તેનો ક્ષય થવાથી તે સ્થાયી તત્વ $Y$ માં રૂપાતરિત થાય છે. એક ખડકના નમૂનામાં આ બે તત્વો $X$ અને $Y$ એ $1: 15$ ના પ્રમાણમાં મળે છે. આ ખડકનું આયુષ્ય (વર્ષમાં) કેટલું હશે?
એક રેડિયો એકિટવ પદાર્થનો અર્ધઆયુ $30 $ મિનિટ છે.તે પદાર્થનો $ 40 \%$ અને $85 \%$ ક્ષય થતાં લાગતો સમય મિનિટમાં કેટલો હશે?
એક $T$ અર્ધઆયુવાળો રેડિયોએકિટવ ન્યુકિલયસ $-A $ ન્યુકિલયસ $-B$ માં ક્ષય પામે છે.$t=0 $ સમયે ન્યુકિલયસ $-A$ નથી.$t -$ સમયે $B$ ની સંખ્યા અને $A$ ની સંખ્યાનો ગુણોત્તર $0.3$ છે,તો $t$ એ _______ વડે આપવામાં આવે :
$37$ રૂથરફોર્ડને સમતુલ્ય
રેડિયો એકિટવ પદાર્થની એકિટવિટી $30\;min$ માં $700 \;\mathrm{s}^{-1}$ થી $500\; \mathrm{s}^{-1}$ થતી હોય તો તેનો અર્ધઆયુષ્ય સમય કેટલા ...........$min$ હશે?