જો $M_0$ એ પદાર્થનું ખરું દળ હોય, જેનો અર્ધઆયુ ${t_{\frac{1}{2}}} = 5$ વર્ષ છે, તો  $15 $ વર્ષ પછી બાકી રહેલ પદાર્થનો જથ્થો ......

  • A

    $\frac{{{M_0}}}{8}$

  • B

    $\frac{{{M_0}}}{{16}}$

  • C

    $\frac{{{M_0}}}{2}$

  • D

    $\frac{{{M_0}}}{4}$

Similar Questions

રેડિયો એક્ટિવ તત્વનું અર્ધ આયુષ્ય $30$ દિવસ છે, તો $90$ દિવસમાં કેટલા ...........$\%$ ભાગનું વિખંડન થયું હશે?

રેડિયો એક્ટિવ પદાર્થનું અર્ધ આયુષ્ય $5$ વર્ષ છે. $10$ વર્ષમાં આ તત્વનું કેટલું વિખંડન થવાની શક્યતા છે?

ચરઘાતાંકીય નિયમનું સમીકરણ સ્વરૂપ જણાવો.

રેડિયોએક્ટિવ તત્વ બે પ્રક્રિયાથી ક્ષય પામે છે,તેમના અર્ધઆયુ $T _{1 / 2}^{(1)}$ અને $T _{1 / 2}^{(2)}$ છે, તો પરિણામી અર્ધઆયુ કેટલો થાય?

  • [JEE MAIN 2021]

બે રેડિયો-ઍક્ટિવ તત્વોના ક્ષય-નિયતાંક અનુક્રમે $15x $ અને $3x$ છે. પ્રારંભમાં તેમના ન્યુક્લિયસની સંખ્યા સમાન છે, તો $\frac{{1}}{{6}} \,x$ જેટલા સમય પછી તેમના ન્યુક્લિયસોની સંખ્યાનો ગુણોત્તર ........ થશે.