જૂના ખડકમાં યુરેનિયમ અને લેડના ન્યુક્લિયસનો ગુણોત્તર $1:1$  છે. યુરેનિયમનું અર્ધ આયુષ્ય $4.5 ×10^9$ વર્ષ છે. શરૂઆતમાં તે ફક્ત યુરેનિયમ ન્યુક્લિયસ ધરાવતું હતું તો ખડક કેટલા વર્ષ જૂનું હશે?

  • A

    $4.5 ×10^9$

  • B

    $9.5 ×10^9$

  • C

    $2.5 ×10^9$

  • D

    $6.5 ×10^9$

Similar Questions

રેડિયોએકિટવ તત્ત્વનો અર્ધઆયુ $2.5$ દિવસ છે, જો શરૂઆતની એકિટીવીટી $1.6$ કયુરી હોય,તો $10$ દિવસ પછી એકિટીવીટી કેટલા............$curie$ થાય?

$6$ દિવસ પછી અવિભંજીત ભાગ $7/8$ હોય,તો $10$ દિવસ પછી અવિભંજીત ભાગ કેટલો થાય?

એક રેડિયો એક્ટિવ પદાર્થનો અર્ધ આયુ સમય $\alpha$ એ $1.4 \times 10^{17} \;s$ છે જો એક નમૂનામાં ન્યુક્લિયસની સંખ્યા $2.0 \times 10^{21}$ હોય તો આ નમૂનાની એક્ટિવિટી મેળવો 

  • [NEET 2020]

એક રેડિયોએક્ટિવ સમસ્થાનિક $X$ નો અર્ધઆયુ $1.4 \times 10^9 $ વર્ષ છે. તે ક્ષય પામીને $Y$ માં રૂપાંતર પામે છે જે સ્થાયી છે. કોઈ ગુફાના એક પથ્થરના નમૂનામાં $X$ અને $Y$ ના પ્રમાણનો ગુણોત્તર $1:7$ મળે છે.આ પથ્થરની ઉંમર .......... $\times 10^9$ વર્ષ હશે.

  • [AIPMT 2014]

લીસ્ટ $I$ (વિદ્યુતચુંબકીય વર્ણપટ્ટની તરંગલંબાઈ) ને લીસ્ટ $II$ (આ તરંગો ઉત્પન્ન કરવાની રીત) સાથે યોગ્ય રીતે જોડો .

  લીસ્ટ  $I$   લીસ્ટ  $II$
$(1)$ $700\, nm$ થી $1\,mm$ $(i)$ અણું અને પરમાણુયોના કંપન
$(2)$ $1\,nm$ થી $400\, nm$ $(ii)$ અણુની આંતરિક કક્ષમાં ઇલેક્ટ્રોનના એક ઉર્જા સ્તરમાંથી બીજી ઓછી ઉર્જા ધરાવતા સ્તરમાં સંક્રાંતિથી
$(3)$ $ < 10^{-3}\,nm$ $(iii)$ ન્યુક્લિયસના રેડિયોએક્ટિવ ક્ષયથી
$(4)$ $1\,mm$ થી  $0.1\,m$ $(iv)$ મેગ્નેટ્રોન વાલ્વ દ્વારા 

  • [JEE MAIN 2014]