$Au ^{198}$ નો અર્ધ- આયુ $2.7$ દિવસ છે. જે પરમાણુ દળ $198\, g mol ^{-1}$ હોય તો $1.50 \,mg$ $Au ^{198}$ સક્રિયતા (activity) ......$Ci$ છે. $\left( N _{ A }=6 \times 10^{23}\, / mol \right)$
$240$
$357$
$535$
$252$
$A , B$ અને $C$ ના એક્ટિવિટીના આલેખ આપેલ છે,તો તેમના અર્ધઆયુ. $T _{\frac{1}{2}}( A ): T _{\frac{1}{2}}( B ): T _{\frac{1}{2}}( C )$ નો ગુણોતર ?
રેડિયો-ઍક્ટિવ પદાર્થનો અર્ધઆયુ $20$ મિનિટ છે. $20\%$ અને $80\%$ વિભંજન વચ્ચેનો સમયગાળો ........ મિનિટ હશે.
$100\, W \,1 \,kg \,U^{235}$ વિખંડનથી પેદા થાય છે. આશરે કેટલા સમય સુધી ઊર્જા નું ઉત્પાદન ચાલુ રાખશે?
રેડિયો ઍક્ટિવ ક્ષયનો નિયમ લખો.
$t=0$ સમયે રેડિયોએકિટવ તત્ત્વ નમૂનાનું દળ $10\;gm$ છે. બે સરેરાશ જીવનકાળ પછી આ તત્વના નમૂનાનું દળ ($gm$ માં) આશરે કેટલું હશે?