રેડિયો એક્ટિવ તત્વ વિભંજન થઈને સ્થાયી ન્યુકિલયસ માં રૂપાંતર થાય છે. તો વિભંજન દરનો આલેખ
એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધઆયુ સમય $12.5\; Hour$ અને જથ્થો $256\; gm$ છે. કેટલા કલાક પછી તેનો જથ્થો $1 \;gm$ જેટલો રહે?
$ ^{66}Cu $ નો $ \frac{7}{8} $ મો ભાગ વિભંજન થતાં $15$ મિનિટ લાગે છે,તો અર્ધઆયુ સમય કેટલા ........$min$ હશે?
રેડિયો એકિટવ પદાર્થનો અર્ધઆયુ $20$ મિનિટ છે. $20 \%$ થી $80 \%$ વિભંજન થતાં .......... મિનિટ નો સમય લાગે?
બે રેડિઓએક્ટિવ પદાર્થો $A$ અને $B$ ના ક્ષય-નિયતાંક અનુક્રમે $5\lambda$ અને $\lambda$ છે. $t=0$ સમયે તેમના ન્યુકિલયસોની સંખ્યા સમાન હોય,તો કેટલા સમયના અંતરાલ પછી $A$ અને $B$ ના ન્યુકિલયસોની સંખ્યાનો ગુણોત્તર $\frac{1}{{{e^2}}}$ થશે?
$\lambda $ અને $({T_{1/2}})$ વચ્ચેનો સંબંધ શું છે?
(${T_{1/2}}=$ અર્ધઆયુ સમય $\lambda =$ ક્ષય નિયતાંક)