$^{66}Cu$ નમૂનામાંથી પ્રારંભમાંના ન્યુક્લિયસોની સંખ્યા કરતાં $7/8 $ જેટલા ન્યુક્લિયસો ક્ષય પામીને $15 $ મિનિટમાં $Zn $ માં રૂપાંતરણ પામે છે, તો તેને અનુરૂપ અર્ધઆયુ ......... $min$ થાય.
$5$
$7\frac{1}{2}$
$10$
$14$
રેડિયો એક્ટિવદ્રવ્યનું ક્ષય બે પ્રક્રિયા દ્વારા થાય છે ,પ્રક્રિયાના અર્ધઆયુ $10\, s$ અને $100\, s$ છે, તો પરિણામી અર્ધઆયુ $.....sec.$
એક $10^6$ ન્યુક્લિયસનાં રેડિયોએક્ટિવ પદાર્થનાં નમૂનાનો અર્ધ-આયુ $20\, s$ છે. તો $10\, s$ બાદ ન્યુક્લિયસની સંખ્યા ...... $\times 10^5$.
$^{215}At$ નો અર્ધઆયુ $100 \,\mu\,s$ છે,તો કેટલા ......... $\mu s$ સમય પછી $1/16^{th}$ ભાગ અવિભંજીત રહે?
રેડિયોએક્ટિવ તત્વ દ્વારા ઉત્સર્જાતા $\beta-$કિરણો શું છે?
$40\%$ કાર્ય ક્ષમતાના ન્યુક્લિયર રીએક્ટરમાં $10^{14}$ વિખંડન/ સેકન્ડ થાય છે. દરે વિખંડને $250 MeV$ ઊર્જા મુક્ત થાય છે. રીએક્ટરનો આઉટપુટ ......... $W$ છે.