નમૂનાની $T_1$ સમયે રેડિયો એક્ટિવીટી $R_1 $ અને $T_2$ સમયે એક્ટિવીટી $R_2$ છે. નમૂનાનું સરેરાશ આયુષ્ય $ T$ છે. ($T_2  - T_1$) સમયમાં વિભંજન થતાં ન્યુક્લિયસની સંખ્યા .....છે.

  • A

    $R_1T_1 - R_2T_2$

  • B

    $R_1 - R_2$

  • C

    $\frac{{{R_1} - {R_2}}}{T}$

  • D

    $(R_1 - R_2) T$

Similar Questions

રેડિઓએક્ટિવ પદાર્થના નમૂના $A$ ની એક્ટિવિટી $10\, mCi\, (1\, Ci = 3.7 \times 10^{10}\,$ વિખંડન/સેકન્ડ) છે કે જેના ન્યૂક્લિયસની સંખ્યા બીજા રેડિયોએક્ટિવ પદાર્થના નમૂના $B$ કે જેની એક્ટિવિટી $20\ mCi$ છે તેના કરતા બમણી છે. $A$ અને $B$ ના અર્ધઆયુ માટે સાચી પસંદગી _______ હશે. 

  • [JEE MAIN 2019]

રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ લખો અને તારવો. 

રેડિયો ઍક્ટિવ ક્ષયનો નિયમ લખો. 

ક્ષયનિયતાંકની વ્યાખ્યા અને એકમ લખો.

કોઈ રેડિયો-ઍક્ટિવ નમૂનાની ઍક્ટિવિટી  $t = 0$  સમયે $ I_0$   $ counts/minute$ લેવામાં આવે છે અને $t = 5\, minute$ સમયે તે $ I_0/e\,\, counts/minute$ છે, તો કયા સમયે (મિનિટમાં) તેની ઍક્ટિવિટી ઘટીને તેના પ્રારંભિક મૂલ્યના અડધા મૂલ્ય જેટલી થાય ?