એક રેડીયોએક્ટિવ પદાર્થની એક્ટિવીટી $2.56 \times 10^{-3} \,Ci$ છે. જે પદાર્થનો અર્ધઆયુુ $5$ દિવસ હોય તો કેટલા દિવસો પછી એક્ટિવીટી $2 \times 10^{-5} \,Ci$ થશે ?

  • [JEE MAIN 2022]
  • A

    $30$

  • B

    $35$

  • C

    $40$

  • D

    $25$

Similar Questions

નીચે આપેલા રેડીયો એકિવિવીટીને લગતાં વિધાનોમાંથી સાચું અવલોકન શોધો :

$(A)$ રેડીયોએક્વિવીટી એ યાદચ્છિક (અસ્તવ્યસ્ત) અને તત્ક્ષણિક પ્રક્રિયા છે કે જે ભૌતિક અને રસાયણિક સ્થિતિઓ ઉપર આધાર રાખે છે.

$(B)$ રેડીયોએકિટવ નમૂનામાં ક્ષય ન પામેલા ન્યુક્લિયસો સમય સાથે ચરઘાતાંકીય રીતે ક્ષય પામે છે.

$(C)$ $\log _{ e }$ (ક્ષય ન પામેલા ન્યુક્લિયાસોની  સંખ્યા) વિરુધ્ધ સમય આલેખનો ઢાળ સરેરાશ સમય $(\tau)$ નો વ્યસ્ત આપે છે.

$(D)$ ક્ષય અચળiક $(\lambda)$ અને અર્ધ-જીવન કાળ $\left( T _{1 / 2}\right)$ નો ગુણાકાર અચળ નથી.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાંચુ વિકલ્પ પસંદ કરો :

  • [JEE MAIN 2022]

એક રેડિયોએક્ટિવ પદાર્થની એક્ટિવિટીનું મૂલ્ય પ્રારંભિક મૂલ્યના $\left(\frac{1}{8}\right)$ ગણી થતાં $30$ વર્ષનો સમય લાગે છે. આ રેડિયોએક્ટિવ પદાર્થનો અર્ધઆયુષ્ય સમય કેટલા વર્ષનો હશે?

  • [JEE MAIN 2021]

સરેરાશ જીવનકાળ અને ક્ષયનિયતાંક વચ્ચેનો સંબંધ જણાવો. 

રેડિયો એક્ટિવ તત્વ પ્રતિ સેકન્ડ $N$ ન્યુક્લિયસ અચળ દર થી ઉત્પન્ન થાય છે. તેનો ક્ષયનિયતાંક $\lambda$ છે. શરૂઆતમાં $N_0$ ન્યુક્લિયસ હોય તો $t\, seconds$ પછી ન્યુક્લિયસની સંખ્યા

  • [AIIMS 2014]

$6$ દિવસ પછી અવિભંજીત ભાગ $7/8$ હોય,તો $10$ દિવસ પછી અવિભંજીત ભાગ કેટલો થાય?