રેડિયો એક્ટિવ તત્વનો અર્ધઆયુ $1.2 \times 10^7\, s$ છે. તો $4.0 \times 10^{15}$ પરમાણુ નો વિભંજન દર. 

  • [AIIMS 2010]
  • A

    $4.6 \times {10^{12}}\,atoms/s$

  • B

    $2.3 \times {10^{11}}\,atoms/s$

  • C

    $4.6 \times {10^{10}}\,atoms/s$

  • D

    $2.3 \times {10^{8}}\,atoms/s$

Similar Questions

એક રેડિયો-ઍક્ટિવ તત્વમાં પ્રારંભમાં $ 4 × 10^{16}$ જેટલા સક્રિય ન્યુક્લિયસો છે. તે તત્વનો અર્ધઆયુ $ 10\, ay$  છે, તો $ 30 $ દિવસમાં વિભંજન પામેલા ન્યુક્લિયસોની સંખ્યા શોધો.

રેડિયો એક્ટિવ તત્વની એક્ટિવીટી $6.4 \times 10^{-4}$ ક્યુરી છે. તેના અર્ધ જીવનકાળ $5$ દિવસનો છે. $......$ દિવસ બાદ એક્ટિવિટી $5 \times 10^{-6}$ ક્યુરી થશે.

  • [JEE MAIN 2022]

એક રેડિયો એકિટવ પદાર્થનો અર્ધઆયુ $T$ છે. તેના મૂળ દળના $\frac{7}{8}$ માં ભાગનું વિભંજન થવા માટે લાગતો સમય ...... હોય.

  • [JEE MAIN 2023]

એક સ્રોત ફોસ્ફરસના બે રેડિયો ન્યુક્લાઈડ્ઝ $_{15}^{32} P \left(T_{1 / 2}=14.3 d \right)$  અને $_{15}^{33} P \left(T_{1 / 2}=25.3 d \right) .$ ધરાવે છે. પ્રારંભમાં $10 \%$ ક્ષય $P$ માંથી આવે છે. આ $90 \%$ બને તે માટે કેટલો સમય લાગશે?

ટ્રિટિયમ $12.5\, y$ ના અર્ધ-આયુ સાથે બીટા-ક્ષય પામે છે. $25\, y$ પછી શુદ્ધ ટ્રિટિયમના નમૂનાનો કેટલો અંશ (Fraction) અવિભંજિત રહેશે ? .