રેડિયો એક્ટિવ તત્વનું પરમાણુ ભાર $M_w$ ગ્રામ છે. તેના $m$ ગ્રામ દળની રેડિયો એક્ટિવીટી .........છે. ($N_A$ એવોગેડ્રો અંક, $\lambda$ ક્ષય અચળાંક)
$NA \, \lambda$
$\left[ {\frac{{{N_A}}}{{{M_w}}}m} \right]\,\,\lambda $
$\left[ {\frac{{{N_A}}}{m}} \right]\,\,\lambda $
$\left[ {\frac{{{N_A}}}{m}\,\,{M_w}} \right]\,\,\lambda $
રેડિયો એક્ટિવ ન્યુક્લિડનું અર્ધઆયુષ્ય $40$ કલાક છે. $20$ કલાક બાદ ક્ષય પામ્યા વગરનો ભાગ શોધો.
રેડિયો ઍક્ટિવિટીનો $SI$ એકમ વ્યાખ્યાયિત કરો.
રેડિયો એક્ટિવ નમૂનાના વિભાજનનો દર ......થી વધારી શકાય છે.
ક્યુરી શું છે?
$X$ અને $Y$ નું અર્ધ આયુષ્ય અનુક્રમે $3$ મિનિટ અને $27$ મિનિટ છે. કોઈ અમુક એક્ટીવીટીએ બંન્ને સમાન બને છે ત્યારે તે ક્ષણે $X$ અને $Y$ ના ઉત્તેજીત ન્યુક્લિયસનો ગુણોત્તર શોધો.