એક રેડિયોએક્ટિવ પદાર્થના થોડાક ન્યુક્લિયસ ક્ષય પામે છે. જ્યારે ચોથા ભાગના ન્યુક્લિયસ ક્ષય પામી ગયા હોય અને અડધા ન્યુક્લિયસ ક્ષય પામે તેમના વચ્ચેનો સમય કેટલો થાય?

(જ્યાં $\lambda$ ક્ષય નિયાતાંક છે)

  • [JEE MAIN 2021]
  • A

    $\frac{2 \ln 2}{\lambda}$

  • B

    $\frac{1}{2} \frac{\ln 2}{\lambda}$  

  • C

    $\frac{\ln \frac{3}{2}}{\lambda}$

  • D

    $\frac{\ln 2}{\lambda}$

Similar Questions

એક રેડિયો એકટિવ ઉદગમમાંથી ઉત્સર્જતા $\beta$ કણ માટેનો ઊર્જા વર્ણપટ નીચેનાં પૈકી ક્યો છે? (જ્યાં $N(E)$ એ $\beta$ કણની ઊર્જા $E$ નું વિધેય છે)

  • [AIEEE 2006]

રેડિયો એકિટવ પદાર્થની એકિટવિટી કોઇ $t_1$ સમયે $R_1$ છે અને પછી $ t_2 $ સમયે એકિટવિટી $R_2$  છે. જો $\lambda$ એ ક્ષય-નિયતાંક હોય, તો............

  • [AIPMT 2006]

રેડિયો એક્ટિવ તત્વ વિભંજન થઈને સ્થાયી ન્યુકિલયસ માં રૂપાંતર થાય છે. તો વિભંજન દરનો આલેખ

  • [AIIMS 2012]

રેડિયોએકિટવ તત્ત્વની એકિટીવીટી વિરુધ્ધ ન્યુકિલયસની સંખ્યાનો આલેખ કેવો મળે?

રેડિયો એકિટવ તત્ત્વ $16$ દિવસમાં $25\%$ નું વિભંજન થાય છે, તો તેનો અર્ધઆયુ સમય કેટલા ........... દિવસ હશે?