$5$ અર્ધઆયુ સમયે અવિભંજીત ભાગ કેટલો હશે?

  • A

    $ {\left( {\frac{1}{2}} \right)^{10}} $

  • B

    $ {\left( {\frac{1}{2}} \right)^5} $

  • C

    $ {\left( {\frac{1}{2}} \right)^4} $

  • D

    $ {\left( {\frac{1}{2}} \right)^3} $

Similar Questions

$ B{i^{210}} $ નો અર્ધઆયુ $5$ દિવસ છે,તો $(7/8)^{th}$ ભાગ વિભંજીત થતા કેટલા .........દિવસ લાગે?

ક્ષય નિયતાંકની સમજૂતી આપો અને વ્યાખ્યા લખો.

રેડિયો-ઍક્ટિવ તત્વના ક્ષય દરમિયાન નીચેનામાંથી શું ઉત્સર્જાતું નથી ?

રેડિયોએક્ટિવ તત્વ $A$ નો ક્ષય નિયતાંક $8\lambda$ અને સમાન તત્વ $B$ નો ક્ષય નિયતાંક $\lambda$ છે. શરૂઆતમાં તેમના ન્યુકિલયસની સંખ્યા સમાન છે. કેટલા સમય પછી તેના ન્યુકિલયસોનો ગુણોતર $\frac{1}{{{e^{}}}}$ થાય?

  • [NEET 2017]

રેડિયોએકિટવ તત્ત્વનો ક્ષય-નિયતાંક $ \beta $ છે,તો અર્ધઆયુ અને સરેરાશ જીવનકાળ કેટલો થાય?

$(log_e \,2 =ln\,2)$

  • [IIT 1989]