$X$ અને $Y$ નું અર્ધ આયુષ્ય અનુક્રમે $3$ મિનિટ અને $27$ મિનિટ છે. કોઈ અમુક એક્ટીવીટીએ બંન્ને સમાન બને છે ત્યારે તે ક્ષણે $X$ અને $Y$ ના ઉત્તેજીત ન્યુક્લિયસનો ગુણોત્તર શોધો.
$1 : 3$
$2 : 3$
$1 : 9$
$9 : 1$
એક રેડિયો એકટિવ ઉદગમમાંથી ઉત્સર્જતા $\beta$ કણ માટેનો ઊર્જા વર્ણપટ નીચેનાં પૈકી ક્યો છે? (જ્યાં $N(E)$ એ $\beta$ કણની ઊર્જા $E$ નું વિધેય છે)
કોઈ રેડીયો-એકિટવ પદાર્થની અર્ધજીવનકાળ $5$ વર્ષ છે. ............ વર્ષ પછી આપેલ રેડીયો એકિટવ નમૂનાની એકિટવીટી (સક્રિયતા) તેનાં મૂળ મૂલ્ય કરતાં ધટીને $6.25\%$ થશે.
$t=0$ સમયે એક રેડિયોએક્ટિવ નમૂનામાં $9750$ કાઉન્ટ પ્રતિ મિનિટ અને $t = 5$ મિનિટ સમતે તે $975$ કાઉન્ટ પ્રતિ મિનિટ છે. તો તેનો ક્ષય નિયતાંક (પ્રતિ મિનિટ) કેટલો હશે?
લાકડામાં $C^{14}$ નું રૂપાંતર $C^{12}$ માં ચોથા ભાગનું છે. $C^{14}$ નું અર્ધઆયુ $5700$ વર્ષ છે. તો લાકડાની ઉંમર ........ વર્ષ
એક મહિનામાં રેડિયો એક્ટિવ નમૂનાનું $10\%$ વિભંજન થાય છે. ચાર મહિનામાં કેટલા ......... $\%$ અંશનું વિભંજન થશે?