$\beta$ - કણનો ઊર્જા વર્ણપટ્ટ [અંક $ N(E)$ જે $\beta$ - ઊર્જા $E]\, E$ વિધેય સ્વરૂપે છે. જે રેડિયો એક્ટિવ સ્ત્રોતમાંથી ઉત્સર્જાય છે?
રેડિયો-ઍક્ટિવ પદાર્થનો અર્ધઆયુ $20$ મિનિટ છે. $20\%$ અને $80\%$ વિભંજન વચ્ચેનો સમયગાળો ........ મિનિટ હશે.
રેડિયોએકિટવ તત્ત્વની $9$ વર્ષમાં એકિટીવીટી શરૂઆતની એકિટીવીટી $ {R_0} $ કરતાં ત્રીજા ભાગની થાય છે, તો તેના પછીના $9$ વર્ષ પછી એકિટીવીટી કેટલી થાય?
$\alpha $ અને $\beta $ કણના ઉત્સર્જન માટે ક્ષય અચળાંક અનુક્રમે ${\lambda _\alpha }$ અને ${\lambda _\beta }$ છે. જો એક પદાર્થ $\alpha $ અને $\beta $ કણનું એકસાથે ઉત્સર્જન કરતો હોય તો પદાર્થનો સરેરાશ અર્ધઆયુષ્ય સમય કેટલો થાય?
નમૂનાની $T_1$ સમયે રેડિયો એક્ટિવીટી $R_1 $ અને $T_2$ સમયે એક્ટિવીટી $R_2$ છે. નમૂનાનું સરેરાશ આયુષ્ય $ T$ છે. ($T_2 - T_1$) સમયમાં વિભંજન થતાં ન્યુક્લિયસની સંખ્યા .....છે.
શરૂઆતમાં સમાન પરમાણુ ધરાવતા તત્ત્વના સરેરાશ જીવનકાળ $\tau$ અને $5\tau$ છે,તો ન્યુકિલયસની સંખ્યા વિરુધ્ધ સમયનો ગ્રાફ કેવો મળે?