રેડિયો એક્ટિવ નમૂનાનો ક્ષય અચળાંક $\lambda$ છે. તો એકમ સમયમાં ક્ષય થવાની શક્યતા છે ત્યારે ......
$\lambda$ ઘટે જેમ પરમાણુ જૂનો થાય.
$\lambda$ વધે જેમ પરમાણુનું આયુષ્ય વધે
$\lambda$ આયુષ્યથી સ્વતંત્ર છે.
$\lambda$ ની વર્તૂણૂક એક્ટિવીટી ના સમય પર આધારિત છે.
રેડિયોએક્ટિવ તત્વ $A$ નો અર્ધઆયુષ્ય સમય બીજા રેડિયોએક્ટિવ તત્વ $B$ ના સરેરાશ સમય જેટલો છે. જો શરૂઆતમાં બંનેના અણુનું સંખ્યા સમાન હોય તો ...
બે રેડિયો એકિટવ ન્યુકિલયસ $ P$ અને $Q $ ક્ષય પામી સ્થાયી તત્વ $R$ બને છે. $t=0$ સમયે $P$ માં રહેલા ન્યુકિલયસની સંખ્યા $4N_0$ અને $Q$ માં રહેલા ન્યુકિલયસની સંખ્યા $N_0$છે.જો $P\;(R$ માં રૂપાંતર કરવા માટે) અર્ધઆયુ સમય $ 1\; min $ અને $Q$ નો અર્ધઆયુ સમય $2\; min$ છે. શરૂઆતના નમૂનામાં $R$ ના ન્યુક્લિયસ નથી. જ્યારે $P$ અને $Q$ માં રહેલા ન્યુકિલયસની સંખ્યા સમાન હોય, ત્યારે સ્થાયી તત્વ $R$ માં રહેલા ન્યુકિલયસની સંખ્યા કેટલી હશે?
જૂના ખડકમાં યુરેનિયમ અને લેડના ન્યુક્લિયસનો ગુણોત્તર $1:1$ છે. યુરેનિયમનું અર્ધ આયુષ્ય $4.5 ×10^9$ વર્ષ છે. શરૂઆતમાં તે ફક્ત યુરેનિયમ ન્યુક્લિયસ ધરાવતું હતું તો ખડક કેટલા વર્ષ જૂનું હશે?
રેડિયો એક્ટિવ તત્વની એક્ટિવિટી $3$ દિવસ માં $(1/3)$ માં ભાગની થાય તો $9$ દિવસમાં એક્ટિવિટી.
એક તત્વની રેડિયો એક્ટિવની પ્રક્રિયામાં $3$ મિનિટમાં ઘટાડાનો દર $1024$ થી $128$ જોવા મળ્યા છે તો તેનો અર્ધઆયુ $.....$ મિનિટ.