એક નમૂનામાં દરેક $10^{-2}\, kg$ એવા બે પદાર્થો $A$ અને $B$ કે જેમના અર્ધઆયુ અનુક્રમે $4$ સેકન્ડ અને $8$ સેકન્ડ છે. તેખના પરમાણ્વીય દળનો ગુણોત્તર $1: 2$ છે. $16$ સેકન્ડ બાદ $A$ અને $B$નો ગુણોત્તર $\frac{x}{100}$ છે. $x$ નું મૂલ્ય.... થશે.
$55$
$50$
$90$
$150$
$1\, Curie =$_____
એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધઆયુ સમય $12.5\; Hour$ અને જથ્થો $256\; gm$ છે. કેટલા કલાક પછી તેનો જથ્થો $1 \;gm$ જેટલો રહે?
એક સ્રોત ફોસ્ફરસના બે રેડિયો ન્યુક્લાઈડ્ઝ $_{15}^{32} P \left(T_{1 / 2}=14.3 d \right)$ અને $_{15}^{33} P \left(T_{1 / 2}=25.3 d \right) .$ ધરાવે છે. પ્રારંભમાં $10 \%$ ક્ષય $P$ માંથી આવે છે. આ $90 \%$ બને તે માટે કેટલો સમય લાગશે?
રેડિયો એક્ટિવ તત્વને દર્દીના શરીરમાં દાખલ કરવામાં આવે છે. તે શરીરમાં વિભંજન થઈને વિકિરણ ઉત્પન્ન કરે છે. તેને ડિરેક્ટર દ્રારા વિશ્લેષ્ણ કરવામાં આવે છે. આ સારવારને
$40\%$ કાર્ય ક્ષમતાના ન્યુક્લિયર રીએક્ટરમાં $10^{14}$ વિખંડન/ સેકન્ડ થાય છે. દરે વિખંડને $250 MeV$ ઊર્જા મુક્ત થાય છે. રીએક્ટરનો આઉટપુટ ......... $W$ છે.