નીચેની બે પ્રક્રિયાઓની $X$ અને $Y$ ન્યુક્લિયસનો પરમાણુ ક્રમાંક અને દળ ક્રમાંક અનુક્રમે .......
$(I)$ $_92^U{235} + _0n^1 \,X + 35^Br85 + 3 \,_0n^1$
$(II)$ $_3Li^6 + _1H^2 \,Y + _2He^4$
$(I) \,57, 148 (II)\, 2, 4$
$(I)\, 57, 151 (II) \,4, 4$
$(I) \,60, 148 (II)\, 4, 2$
$(I)\, 60, 15 (II) \,3, 4$
નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?
ન્યુકિલયસ બે ભાગમાં વિભાજીત થાય છે જેમનાં વેગનો ગુણોત્તર $2:1$ છે. તેમના ન્યુક્લિયસની ત્રિજયાનો ગુણોત્તર કેટલો હશે?
પરમાણુનું કદ અને ન્યુક્લિયસના કદનો સંબંધ લખો.
$_{13}Al^{27}$ અને $_{52}Te^{125 }$ ન્યુક્લિયસની ત્રિજ્યાના ગુણોત્તર શોધો.
સમસ્થાનિકો, સમદળીય, આઇસોટોન અને આઇસોમર ઉદાહરણ આપીને સમજાવો.