રેડિઓએક્ટિવ પદાર્થના નમૂના $A$ ની એક્ટિવિટી $10\, mCi\, (1\, Ci = 3.7 \times 10^{10}\,$ વિખંડન/સેકન્ડ) છે કે જેના ન્યૂક્લિયસની સંખ્યા બીજા રેડિયોએક્ટિવ પદાર્થના નમૂના $B$ કે જેની એક્ટિવિટી $20\ mCi$ છે તેના કરતા બમણી છે. $A$ અને $B$ ના અર્ધઆયુ માટે સાચી પસંદગી _______ હશે.
$5$ દિવસ અને $10$ દિવસ
$10$ દિવસ અને $40$ દિવસ
$20$ દિવસ અને $5$ દિવસ
$20$ દિવસ અને $10$ દિવસ
રેડિયો એક્ટિવ સ્ત્રોતને નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં રાખેલ છે અને $\alpha, \beta$ અને $\gamma$ - કણો ઉત્સર્જાય તો $\alpha, \beta, \gamma$ અનુક્રમે.......
રેડિયો એક્ટિવ તત્ત્વનાં સરેરાશ જીવનકાળ દરમિયાન વિઘટન કરનાર વિધેય.
જો $f$ એ ક્ષય પામેલા ન્યુક્લિયસની સંખ્યા $\left(N_{d}\right)$ અને $t=0$ સમયે ન્યુક્લિયસની સંખ્યા $\left({N}_{0}\right)$ નો ગુણોત્તર દર્શાવે તો રેડિયોએક્ટિવ ન્યુક્લિયસોના ગ્રુપ માટે $f$ નો સમય સાપેક્ષ ફેરફારનો દર ......... વડે આપી શકાય.
$[\lambda$ એ રેડિયોએક્ટિવ ક્ષય નિયાતાંક છે.]
રેડિયો એકિટવ તત્ત્વ બે કણોનું ઉત્સર્જન કરે છે, તેના અર્ધઆયુ $1620$ અને $810$ વર્ષ છે,તો કેટલા સમય (વર્ષ) પછી એકિટીવીટી ચોથા ભાગની થાય?
બે રેડિયો એક્ટિવ તત્ત્વો $A$ અને $B$ માટે નીચેના આલેખ પરથી કોનો સરેરાશ જીવનકાળ ટૂંકો હશે ?