કોઈ રેડિયો-ઍક્ટિવ નમૂનાની ઍક્ટિવિટી $t = 0$ સમયે $ I_0$ $ counts/minute$ લેવામાં આવે છે અને $t = 5\, minute$ સમયે તે $ I_0/e\,\, counts/minute$ છે, તો કયા સમયે (મિનિટમાં) તેની ઍક્ટિવિટી ઘટીને તેના પ્રારંભિક મૂલ્યના અડધા મૂલ્ય જેટલી થાય ?
${\log _e}\frac{2}{5}$
$\frac{5}{{{{\log }_e}^2}}$
$5\, log_{10^2}$
$5\, log_{e^2}$
એક રેડિયો એક્ટિવ પદાર્થનો અર્ધજીવન કાળ $60$ દિવસ છે. તેના બિભંજન થઈ મૂળ દળના $\frac{7}{8}$ માં ભાગનું થવા માટે લાગતો સમય ........ દિવસ થશે.
રેડિયો એકિટવ તત્ત્વ $16$ દિવસમાં $25\%$ નું વિભંજન થાય છે, તો તેનો અર્ધઆયુ સમય કેટલા ........... દિવસ હશે?
કોઇ સમયે $2:1$ ના પ્રમાણમાં રેડિયો એકિટવ તત્ત્વ લેવામાં આવે છે, તેમનાં અર્ધઆયુ $12$ અને $16$ કલાક છે, તો $2$ દિવસ પછી અવિભંજીત ભાગનો ગુણોત્તર કેટલો થાય?
એક રેડિયો ઍક્ટિવ સમસ્થાનિકનું અર્ધ-આયુ $T$ years છે. તેની ઍક્ટિવિટી મૂળ ઍક્ટિવિટીના $(a)$ $3.125\% $ $(b) $ $1\% $ થવા માટે કેટલો સમય લાગશે?
રેડિયોએક્ટિવ તત્વ $X$ નો અર્ધઆયુ $50$ વર્ષ છે. તેનો ક્ષય થવાથી તે સ્થાયી તત્વ $Y$ માં રૂપાતરિત થાય છે. એક ખડકના નમૂનામાં આ બે તત્વો $X$ અને $Y$ એ $1: 15$ ના પ્રમાણમાં મળે છે. આ ખડકનું આયુષ્ય (વર્ષમાં) કેટલું હશે?