રેડિયોએક્ટિવ પદાર્થમાંથી ઉત્સર્જાતા $\alpha-$ કણ શું છે?

  • A

    ઋણ વિજભારિત કણ 

  • B

    આયનીય હાઇડ્રોજન ન્યુક્લિયસ 

  • C

    દ્વિ-આયનીય હીલિયમ ન્યુક્લિયસ 

  • D

    પ્રોટોન જેટલું દળ ધરાવતો વિજભારરહિત કણ 

Similar Questions

રેડિયો એકિટવ તત્ત્વ $\alpha$ અને $\beta$ કણોનું ઉત્સર્જન કરે છે,તેનો સરેરાશ જીવનકાળ $1620$ અને $405$ વર્ષ છે,તો કેટલા .......... વર્ષ પછી એકિટીવીટી $1/4$ ભાગની થાય?

નીચે આપેલ રેડિયો-ઍક્ટિવ વિભંજનમાં ઉત્પન્ન થતા $\alpha$ અને $\beta$ કણોની સંખ્યા અનુક્રમે ........ છે.

$_{90}X^{200}→ _{80}Y^{168}$

એક રેડિયો એક્ટિવ તત્વનો અર્ધઆયુ $20\; min$ છે. જો $t _{1}=\frac{1}{3}$ પદાર્થનું વિભંજન થતાં લાગતો સમય, $t_{2}=\frac{2}{3}$ પદાર્થનું વિભંજન થતાં લાગતો સમય હોય, તો $t_{2}-t_{1}$ ............. મીનીટ થાય.

  • [AIEEE 2011]

રેડિયોએકિટવ તત્ત્વ માટે વિભંજન દર $ \left( {\frac{{dN}}{{dt}}} \right) $ વિરુધ્ધ સમય $(t)$ નો ગ્રાફ કેવો મળે?

રેડિયો એક્ટિવ તત્વની એક્ટિવિટી $3$ દિવસ માં $(1/3)$ માં ભાગની થાય તો $9$ દિવસમાં એક્ટિવિટી.

  • [AIIMS 2009]