રેડિયોએક્ટિવ દ્રવ્યનો $t$ સમય પછી અવિભંજિત ભાગ $\frac{9}{16}$ છે,તો $\frac{t}{2}$ સમયે અવિભંજીત ભાગ.
$\frac{3}{4}$
$\frac{7}{8}$
$\frac{4}{5}$
$\frac{3}{5}$
રેડિઓએક્ટિવ પદાર્થના નમૂના $A$ ની એક્ટિવિટી $10\, mCi\, (1\, Ci = 3.7 \times 10^{10}\,$ વિખંડન/સેકન્ડ) છે કે જેના ન્યૂક્લિયસની સંખ્યા બીજા રેડિયોએક્ટિવ પદાર્થના નમૂના $B$ કે જેની એક્ટિવિટી $20\ mCi$ છે તેના કરતા બમણી છે. $A$ અને $B$ ના અર્ધઆયુ માટે સાચી પસંદગી _______ હશે.
રેડિયોએકિટવ તત્ત્વનો કોઈ સમયે વિભંજન દર $5000$ વિભંજન$/$મિનિટ છે, $5$ મિનિટ પછી વિભંજન દર $1250$ વિભંજન$/$મિનિટ થાય છે, તો ક્ષય-નિયતાકં (પ્રતિ મિનિટમાં) કેટલો હશે?
$A , B$ અને $C$ ના એક્ટિવિટીના આલેખ આપેલ છે,તો તેમના અર્ધઆયુ. $T _{\frac{1}{2}}( A ): T _{\frac{1}{2}}( B ): T _{\frac{1}{2}}( C )$ નો ગુણોતર ?
સરેરાશ જીવનકાળ પછી વિભંજીત ભાગ કેટલો રહે?
રેડિયો એક્ટિવ તત્વને દર્દીના શરીરમાં દાખલ કરવામાં આવે છે. તે શરીરમાં વિભંજન થઈને વિકિરણ ઉત્પન્ન કરે છે. તેને ડિરેક્ટર દ્રારા વિશ્લેષ્ણ કરવામાં આવે છે. આ સારવારને