- Home
- Standard 12
- Physics
13.Nuclei
hard
રેડિયો-ઍક્ટિવ પદાર્થનો અર્ધઆયુ $20$ મિનિટ છે. $20\%$ અને $80\%$ વિભંજન વચ્ચેનો સમયગાળો ........ મિનિટ હશે.
A
$20$
B
$40$
C
$30$
D
$25$
Solution
અહીં, $t_{1/2} = 20$ મિનિટ. આપણે જાણીએ છીએ કે,
$\frac{N}{{{N_0}}} = {\left( {\frac{1}{2}} \right)^{t/{\tau _{1/2}}}}$
$20\% $ વિભજન માટે
$\frac{{\text{N}}}{{{{\text{N}}_{\text{0}}}}} = \frac{{80}}{{100}} = {\left( {\frac{1}{2}} \right)^{{t_1}/20}}\,\,\,….(1)$
$80\% \,$ વિભજન માટે
$\frac{{\text{N}}}{{{{\text{N}}_{\text{0}}}}} = \frac{{20}}{{100}} = {\left( {\frac{1}{2}} \right)^{{t_2}/20}}\,……(2)$
સમીકરણ $(2)$ ને સમીકરણ વડે ભાંગતા ($\frac{1}{4} = {\left( {\frac{1}{2}} \right)^{\frac{{({t_2} – {t_1})}}{{20}}}}$
સાદું રૂપ આપતાં, $t_2 – t_1 = 40$ મિનિટ
Standard 12
Physics