${ }^{198} {Au}$ નો અર્ધઆયુષ્ય સમય $3 \,days$ છે. જો ${ }^{198} {Au}$ નું આણ્વિય દળ $198\, {g} / {mol}$ હોય તો ${ }^{198} {Au}$ ના $2 \,{mg}$ દળની એક્ટિવિટી ..... $\times 10^{12}\,disintegration/second$ હશે.
$2.67$
$16.18$
$6.06$
$32.36$
રેડિયોએક્ટિવ ક્ષય દરમિયાન ઉત્સર્જાતા ૠણ વિદ્યુતભારીત $\beta - $ કણો શું છે?
રેડિયો એક્ટિવ તત્વનું દળ $40$ દિવસમાં $\frac{1}{{16}}$ માં ભાગનું થાય છે. તો તત્વનો અર્ધઆયુ ........ દિવસ
$2$ કલાક પછી તત્ત્વનો $\frac{1}{16}$ મો ભાગ અવિભંજીત રહે છે,તો તત્વનો અર્ધઆયુ સમય કેટલો હશે?
રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ લખો અને તારવો.
રેડિયો એક્ટિવ તત્વનો અર્ધઆયુ $1.2 \times 10^7\, s$ છે. તો $4.0 \times 10^{15}$ પરમાણુ નો વિભંજન દર.