સૂર્ય બધી જ દિશામાં વિકિરણનું ઉત્સર્જન કરે છે. પૃથ્વી પર સેકન્ડ આશરે $1.4$ કિલોવોટ $/ m^2$ વિકિરણનો જથ્થો મેળવે છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર $ 1.5 ×10^{11}$ મીટર છે. સૂર્ય એ પ્રતિદિવસ કેટલું દળ ગુમાવશે?. ($1$ દિવસ $=86400$ સેકન્ડ)
$4.4× 10^9$ કિલોગ્રામ
$3.8 × 10^{14} $કિલોગ્રામ
$3.8 × 10^{12}$ કિલોગ્રામ
$7.6 × 10^{14}$કિલોગ્રામ
$X$ તત્વના રેડિયો એક્ટિવ ન્યુક્લિડ નું ક્ષય થઈ $Y$ તત્વ મળે છે. ત્યારે $X$ નમૂનામાં $Y$ ના ઉત્પાદનના દરનો આલેખ ......છે.
ખુલ્લા પાત્રમાં $10$ ગ્રામ દળનું રેડિયો એક્ટિવીટ પદાર્થ રહેલું છે. બે સરેરાશ અર્ધ આયુષ્ય બાદ પાત્રમાં આશરે કેટલા.......ગ્રામ દળ છે?
$60$ મિનિટ નો અર્ધઆયુ સમય ધરાવતા તત્ત્વનો $3$ કલાક પછી કેટલા ........... $\%$ ભાગ વિભંજીત રહે?
$2.2 \times 10^9 \;s$ અર્ધઆયુ સમય ધરાવતા કોઈ રેડિયોએક્ટિવ પદાર્થનો કોઈ ક્ષણે રેડિયોએક્ટિવ ક્ષય $10^{10}\; s ^{-1}$ છે. આ સમયે તે રેડિયોએક્ટિવ અણુંઓની સંખ્યા કેટલી હશે?
ક્ષય નિયતાંકની સમજૂતી આપો અને વ્યાખ્યા લખો.