કુલંબ વિધુતભારમાં……. ઇલેકટ્રોન હોય છે.
$5.46 \times 10^{29}$
$6.25 \times 10^{18}$
$1.6 \times 10^{19}$
$9 \times 10^{11}$
અક્ષ આગળના વિદ્યુતક્ષેત્ર અને ડાઈપોલની વિષુવ રેખાનો ગુણોત્તર ...... હશે.
જ્યારે સમતલ પ્લેટ કેપેસિટરની મધ્યમાં મૂકેલો પરિક્ષણ વિદ્યુતભાર બળ $F$ અનુભવે છે, જો એક પ્લેટને દૂર કરવામાં આવે તો આ પરિપથ વિદ્યુતભાર લાગતું બળ કેટલું હશે ?
$N$ સૂક્ષ્મ પ્રત્યેક ટીપાંની ત્રિજ્યા $r$ છે. જેને $V$ સ્થિતિમાનથી વિદ્યુતભારીત કરેલ છે. હવે ટીપાંઓ ભેગા મળીને મોટું ટીપું બનાવે છે. તો મોટા ટીપાંનું સ્થિતિમાન શોધો.
$p$ ડાઇપોલ મોમેન્ટ ધરાવતા અણુને $E$ જેટલી વિદ્યુત ક્ષેત્રની તિવ્રતા ધરાવતા ક્ષેત્રમાં મુકેલ છે શરૂઆતમાં ડાઇપોલ ક્ષેત્રને સમાંતર છે તો ડાઇપોલને વિદ્યુત ક્ષેત્રમાં વિષમ ઘડીમાં ફેરવવા માટે બાહ્ય પરીબળ દ્વારા થતું કાર્ય....
એક વિદ્યુત ડાઈપોલને અસમાન વિદ્યુતક્ષેત્રમાં મૂકવામાં આવે તો તે શું અનુભવશે ?