જો પ્રદેશમાં $V = 4x^2$ વોલ્ટ હોય તો $(1, 0, 2)\ m$.આગળ વિદ્યુતક્ષેત્ર ........ છે.
$(-x)$ અક્ષની દિશામાં $8 \,V/m$,
$(+x)$ અક્ષની દિશામાં $8 \,V/m,$
$(-x)$ અક્ષની દિશામાં $4 \,V/m,$
$(+x)$ અક્ષની દિશામાં $4\,V/m,$
$C$ કેપેસીટન્સ ધરાવતા $n$ નાના બુંદો ભેગા થઇને એક મોટુ બુંદ બનાવે તો મોટા બુંદમાં સંગ્રહીત ઊર્જા અને દરેક નાના બુંદમાં સંગ્રહીત ઊર્જાનો ગુણોત્તર....
$m$ દળ અને $q$ વિદ્યુતભાર ધરાવતા એક કણને $E$ જેટલા અચળ વિદ્યુત ક્ષેત્રની તિવ્રતા ધરાવતા વિસ્તારમાં સ્થીર સ્થીતીમાંથી મુક્ત કરવામાં આવે છે $y$ અંતર કાપ્યા બાદ કણની ગતી ઉર્જા.....
દળ$(M)$, લંબાઈ$(L)$, સમય$(T)$ અને વિદ્યુત પ્રવાહ$(A)$ ને મૂળભૂત રાશિઓ તરીકે લો તો પરમિટિવિટિનું પરિમાણ ....... છે.
$Q$ વિદ્યુતભાર ધરાવતા પદાર્થના ${Q_1}$ અને ${Q_2}$ ભાગ પાડવામાં આવે છે,આપેલા $R$ અંતર માટે બળ મહત્તમ કરવા માટે...
$2.0\ \mu F$ અને $8.0\ \mu F$ ના શ્રેણી જોડાણને $300\, volts$ નો વિદ્યુત સ્થીતીમાન આપવામાં આવે છે તો $2.0\ \mu F$ ના કેપેસીટર પરનો વિદ્યુતભાર .....