English
Hindi
1. Electric Charges and Fields
normal

બે ગોળીય વાહકો $B$ અને $C$ ની ત્રિજ્યા સમાન છે. ને સમાન વિદ્યુતભારને લીધે તેમની વચ્ચે $F$ જેટલું અપાકર્ષણ લાગવાથી તે અમુક અંતરે દૂર જાય છે. એક ત્રીજો વાહક સમાન ત્રિજ્યાનો ગોળીય વાહક $B$ જેવો જ પણ વિદ્યુતભારરહિત છે. તેને $B$ સાથે સંપર્કમાં લાવવામાં આવે તો બંને દૂર જાય છે અને $B$ અને $C$ વચ્ચેનું નવું અપાકર્ષણ બળ ........ છે.

A

$F/4$

B

$3F/4$

C

$F/8$

D

$3F/8$

Solution

ધારોકે  પ્રારંભમાં ગોળા પર વિધુતભાર = તેમની વચ્ચે $q$ અને અંતર = $r$

B અને C નવું બળ F $ = {\text{ }}\frac{{{\text{k}}\frac{{\text{q}}}{{\text{2}}}\,\, \times \,\,\frac{{3q}}{4}}}{{{r^2}}}\,\, = \,\,\frac{{3k{q^2}}}{{8{r^2}}}\,\,……..\left( 2 \right)$

સમીકરણ ${\text{(1) }}$ અને  ${\text{(2)}}$ સરખાવતાં ${F^1}\,\, = \,\,\frac{{3F}}{8}$

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.