ઉગમબિંદુ $O$ આગળ તેના કેન્દ્ર સાથે $X - Y$ સમતલમાં $R$ ત્રિજ્યાની ધન વિદ્યુતભારીત પાતળી ધાતુની રીંગ નિયત કરેલી છે. બિંદુ $(0, 0, Z_0)$ આગળ એક ઋણ વિદ્યુતભારીત કણ $P$ ને સ્થિર સ્થિતિએથી છોડવામાં આવે છે. જ્યાં $(Z_0 > 0)$ તો ગતિ છે.
$0 < Z_0 < $$\infty$ શરતને સંતોષે તેવી $Z_0$ ની બધી જ કિમતો માટે આવર્તીંય છે.
$0 < Z_0 \leq R$ શરતને સંતોષે તેવી $Z_0$ ની બધી જ કિંમતો માટે સરળ છે.
અંદાજીત સરળ $Z_0 >> R$ પૂરી પાડે છે.
જેમ કે $P$ એ $O$ ને ક્રોસ કરે અને સતત $Z$ = - $\infty$ ની દિશા ઋણ $Z$ અક્ષ પર ગતિ કરે છે.
$+10^{-8} \;C$ અને $-10^{-8}\; C$ મૂલ્યના બે બિંદુવત્ વિદ્યુતભારો અનુક્રમે $q_{1}$ અને $q_{2},$ એકબીજાથી $0.1 \,m$ અંતરે મૂકેલા છે. આકૃતિ માં દર્શાવેલ $A, B $ અને $C$ બિંદુઓએ વિધુતક્ષેત્ર ગણો.
$‘a’$ બાજું ધરાવતાં સમઘનનાં દરેક શિરોબિંદુઓ આગળ બિંદુવત વિદ્યુતભારો $+ Q$ રાખવામાં આવ્યા છે. પરંતુ ઊગમબિંદુ આગળ $-Q$ વિદ્યુતભાર છે. સમઘનનાં કેન્દ્ર આગળ વિદ્યુતક્ષેત્ર ........... છે
$25.5\, k\,Vm^{-1}$ જેટલા વિદ્યુતક્ષેત્રમાં $6$ વધારાના ઇલેક્ટ્રોન ધરાવતા પ્રવાહીના ટીપાને સ્થિર રાખવામા આવે છે.પ્રવાહીની ઘનતા $1.26\times10^3\, kg\, m^{-3}$ હોય તો ટીપાની ત્રિજ્યા કેટલી હશે?
કાટકોણ ત્રિકોણ $OAB$ ના શિરોબિંદુ $A$ અને $B$ પર $Q _{1}$ અને $Q _{2}$ વિધુતભાર મૂકેલા છે. તો $O$ બિંદુ પર પરિણામની વિધુતક્ષેત્ર કર્ણને લંબ હોય તો $Q _{1} / Q _{2}$ એ કોના સપ્રમાણમાં હોય
સમાન મૂલ્યના ત્રણ ઘન અને ત્રણ ૠણ વિદ્યુતભારને ષટ્કોણના શિરોબિંદુ પર એવી રીતે મૂકવામાં આવે છે.જેથી કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્ર એક ઘન વિદ્યુતભાર $R$ પર મૂકતાં ઉત્પન્ન થતાં વિદ્યુતક્ષેત્ર કરતાં બમણું હોય,તો નીચેનામાંથી $P,\,Q,\,R,\,S,\,T,\,$ અને $U$ પર મૂકવા પડતા વિદ્યુતભારો