બે વિદ્યુતભારો $4 × 10^{-8}\ C $ અને $-6 × 10^{-8} $ $C$ અને $B$ આગળ મૂકેલા છે. જે $50 \,cm$ જેટલા દૂર છે. $AB$ રેખા પર બિંદુ $A$ થી કયા.....$cm$ ના બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે?
$40$
$20$
$10$
$30$
બે સમાન અને વિરૂદ્ધ વિજભારો અને જોડતી રેખાના સમચેદી ના કોઈ પણ બિંદુ આગળ.......
એકબીજાથી $s$ અંતરે રહેલ બે પાતળી $a$ ત્રિજયાની સમઅક્ષીય રિંગ પર $+{Q}$ અને $-{Q}$ વિદ્યુતભાર છે. બે રિંગના કેન્દ્રો વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો કેટલો થાય?
$R$ ત્રિજયાની ગોળીય કવચ પર $q$ વિદ્યુતભાર છે. તેના કેન્દ્ર પર બીજો $Q$ વિદ્યુતભાર મૂકેલો છે. કવચના કેન્દ્રથી $R\over 2$ અંતરે બિંદુ $p$ પર વિદ્યુતસ્થિતિમાન કેટલુ થાય?
વિધુતસ્થિતિમાનની વ્યાખ્યા આપી સમજાવો અને તેનો $\mathrm{SI}$ એકમ લખો અને અન્ય એકમો જણાવો.
રેખીય સતત વિધુતભાર વિતરના લિધે કોઈ બિંદુ પાસેનું વિધુતસ્થિતિમાનનું સૂત્ર લખો.