$R$ ત્રિજ્યાની ધાત્વિય ગોળીય કવચના કેન્દ્રથી ત્રિજ્યાવર્તી અંતર $r$ નો વિધુતસ્થિતિમાન સાથેનો આલેખ નીચેનામાંથી ક્યો છે?
$R$ ત્રિજ્યાની એક પાતળી સુવાહક કવચ પરનો વિદ્યુતભાર $q$ છે. બીજો $Q$ વિદ્યુતભાર કવચના કેન્દ્ર આગળ મૂકેલો છે. કવચના કેન્દ્રથી $R/2$ અંતરે $P$ બિંદુ આગળ વિદ્યુત શાસ્ત્રનું વિદ્યુત સ્થિતિમાન ........ છે.
$1.5 \;\mu \,C$ અને $2.5\; \mu \,C$ વિધુતભાર ધરાવતા બે નાના ગોળાઓ એકબીજાથી $30 \;cm$ અંતરે રહેલા છે. નીચેના સ્થાનોએ સ્થિતિમાન અને વિધુતક્ષેત્ર શોધો.
$(a)$ બે વિધુતભારોને જોડતી રેખાના મધ્યબિંદુએ અને
$(b)$ આ રેખાના મધ્યબિંદુમાથી પસાર થતી અને રેખાને લંબ સમતલમાં મધ્યબિંદુથી અંતરે આવેલા બિંદુએ. .
ગોળાકાર કવચ માટે $V \to r$ નો આલેખ દોરો.
સુવાહક ગોળાના કેન્દ્રથી $R/2$ અંતરે સ્થિતિમાન ....... હશે.
$R $ ત્રિજયાવાળા વાહક પોલા ગોળાની સપાટી પર $Q$ વિધુતભાર આપવામાં આવે છે. તેના કેન્દ્ર પર વિધુતસ્થિતિમાન અને વિદ્યુતક્ષેત્ર અનુક્રમે કેટલા મળે?