બે સમાન અને $-q$ ઋણ વિદ્યુતભારીત વિદ્યુતભારોને $Y$ અક્ષ પર $(0, a)$ અને $(0, -a)$ બિંદુ આગળ મૂકેલા છે એક ધન વિદ્યુતભાર $q$ સ્થિર સ્થિતિએ છે જે $(2a, 0)$ બિંદુથી ડાબી બાજુએ ગતિ કરે છે. આ વિદ્યુતભાર કયો હશે ?
ઉગમબિંદુ વિષે $S.H.M.$ બતાવશે.
દોલન કરશે પણ $S.H.M.$ બતાવશે નહિ
ઉગમબિંદુની દિશામાં ગતિ કરશે અને સ્થિર બનશે
$x$ - અક્ષ પર રેખીય રીતે ગતિ કરશે
વિધુતભારને બિંદુવતું ક્યારે ગણવામાં આવે છે ?
વિદ્યુતભારનો પ્રાથમિક એકમ જણાવો અને તેનું મૂલ્ય લખો.
સ્થિતવિદ્યુતશાસ્ત્ર એટલે શું ?
શિયાળામાં પહેરેલા સિન્ટેટિક કપડાં કાઢતી વખતે અંધારામાં તણખા શાના કારણે દેખાય છે ?
વિદ્યુતભારના બે પ્રકારો કયા વૈજ્ઞાનિકે બતાવ્યા હતાં ?