નીચેની આકૃતિ $XY$ સમતલમાં વિદ્યુતક્ષેત્ર માટે બે સમસ્થિતિમાન રેખાઓ બતાવે છે. સ્કેલ દર્શાવ્યો છે અવકાશમાં મસસ્થિતિમાન રેખાઓ વચ્ચે વિદ્યુતક્ષેત્રનો $X$ - ઘટક $E_x$ અને $Y$ - ઘટક $E_y$ છે. અનુક્રમે ........ છે.

115-132

  • A

    $+100 V/m, -200 V/m$

  • B

    $+200 V/m, +100 V/m$

  • C

    $-100 V/m, +200 V/m$

  • D

    $-200 V/m, -100 V/m$

Similar Questions

હિલીયમ ભરેલા બલૂન ઉપર રહેલ સમાન વિદ્યુતભાર કેટલો હોવો જોઇએ?

પાંચ બોલ જેના ક્રમ $1$ થી $5$ છે જેને સ્વતંત્ર દોરીઓ દ્વારા મુક્ત કરવામાં આવે છે. જોડ $(1, 2), (2, 4)$ અને $(4, 1)$ સ્થિતિ વિદ્યુતીય આકર્ષણ દર્શાવે છે. જ્યારે $(2, 3)$ અને $(4, 5)$ અપાકર્ષણ દર્શાવેલ છે. બોલ $1$....... હશે.

$(-q)$ વિદ્યુતભારને $A$ થી $C$ સુધી લઇ જવા માટે કેટલું કાર્ય કરવું પડે?

 $10^{-6}\, kg$ દળના પાણીની ટીપા પરનો વિદ્યુતભાર $(-10^{-6})\,C$ છે. ટીપા પર કેટલી માત્રાનું વિદ્યુતક્ષેત્ર લાગુ પાડવામાં આવે કે જેથી તે તેના વજન સાથે સંતુલિત અવસ્થામાં હોય.

ત્રણ ઘનવિજભાર $q$ ને સમબાજુ ત્રિકોણનાં શિરોબિંદુ પર મૂકેલા છે.તો તેની ક્ષેત્રરેખા કેવી દેખાય?