$x$ અક્ષ પરના કેટલાક વિદ્યુતભારને લીધે $x$ અક્ષ બિંદુ આગળ (માપવામાં આવે) સ્થિતિમાન $V(x) = 20/(x^2 - 4) $ વોલ્ટ વડે આપવામાં આવે છે. $x = 4\ \mu m$ આગળ વિદ્યુતક્ષેત્ર ........ દ્વારા આપી શકાય.

  • A

    $\frac{{5}}{3} V/\mu m$ અને $-ve, \,x$ દિશામાં

  • B

    $\frac{{5}}{3} V/\mu m$ અને $+ve,\, x$ દિશામાં

  • C

    $\frac{{10}}{9} V/\mu m$ અને $-ve, \,x$ દિશામાં

  • D

    $\frac{{10}}{9} V/\mu m$ અને $+ve,\, x$ દિશામાં

Similar Questions

અક્ષ આગળના વિદ્યુતક્ષેત્ર અને ડાઈપોલની વિષુવ રેખાનો ગુણોત્તર ...... હશે.

એક વિદ્યુત ડાઈપોલને અસમાન વિદ્યુતક્ષેત્રમાં મૂકવામાં આવે તો તે શું અનુભવશે ?

જ્યારે બે વિરૂદ્ધ અને સમાન વિદ્યુતભારો $4 \times  10^{-8}\ C$ ને ડાઈપોલથી $2 \times  10^{-2}\ cm$ દૂર મૂકવામાં આવેલ છે. જો ડાઈપોલને બાહ્ય વિદ્યુતક્ષેત્રમાં $4 \times  10^8\ N/C$ મૂકવામાં આવે તો મહત્તમ ટોર્કનું મૂલ્ય અને તેને $180$ ભ્રમણ કરવા માટે થતું કાર્ય ...... હશે.

$15\ \mu \,F$ કેપેસિટન્સ અને $2\ mm.$ પ્લેટ વચ્ચેનું અંતર ઘરાવતો કેપેસિટર છે.ડાયઇલેકટ્રીક અચળાંક $(K = 2)$ અને જાડાઇ $1\ mm$ ઘરાવતી ડાયઇલેકટ્રીકને પ્લેટ વચ્ચે મૂકતા નવો કેપેસિટન્સ કેટલો થાય?

ઉગમબિંદુની આજુબાજુના પ્રદેશમાં વિદ્યુત સ્થિતિમાન $V(x)$........ સૂત્ર વડે આપી શકાય છે. તેના કેન્દ્ર સાથેના $1m$ ઘનમાં ઉગમબિંદુ આગળ ઘેરાતો વિદ્યુતભાર (કુલંબ)માં ....... છે.