જો ત્રણ કેપેસિટરો હોય અને એક ઉદગમ કે જેનો $e.m.f.\, V$ હોય તો સંગ્રહિત ઊર્જા મહત્તમ થવા માટે ત્રણ કેપેસિટરોને ઉદગમની વચ્ચે કેવી રીતે જોડવા હોવા જોઈએ ?

  • A

    બધા કેપેસિટરોને સમાંતરમાં જોડેલા હોવા જોઈએ.

  • B

    બધા કેપિસિટરોને શ્રેણીમાં જોડેલા હોવા જોઈએ.

  • C

    બધા જ કિસ્સામાં સંગ્રહિત ઊર્જા સમાન હશે.

  • D

    કંઈ કહી શકાય નહિ

Similar Questions

સમાન કેપેસિટન્સ $C$ ધરાવતા કેપેસિટરને $V$ અને $-V$ વોલ્ટ સુધી ચાર્જ કરેલ છે.તેમને સમાંતરમાં જોડતાં તે કેટલી ઊર્જા ગુમાવશે?

વિદ્યુતભારીત કેપેસીટરની સંગ્રહીત ઊર્જા કયા સૂત્ર દ્વારા આપી શકાય ?

$50\, \mu F$ ધરાવતા કેપેસિટરને $100\, V$ ચાર્જ કરેલ છે.બેટરી દૂર કરીને  બે પ્લેટ વચ્ચેનું અંતર બમણું કરવા માટે કેટલું કાર્ય કરવું પડે?

આપેલ ગ્રાફમાં $OAB$ ત્રિકોણનું ક્ષેત્રફળ શું દર્શાવે છે?

$4\;V$ વિદ્યુતસ્થિતિમાનથી ચાર્જ કરેલા $C_1$ કેપેસીટરની ક્ષમતા ધરાવતા $n_1$ કેપેસીટરને શ્રેણીમાં જોડેલા છે. જ્યારે બીજા $V$ વિદ્યુતસ્થિતિમાનથી ચાર્જ કરેલા $C_2$ કેપેસીટરની ક્ષમતા ધરાવતા $n_2$ કેપેસીટરને સમાંતરમાં જોડવામાં આવે ત્યારે તેમાં સંગ્રહ થતી કુલ ઉર્જા પહેલા જોડાણમા સંગ્રહ થતી ઉર્જા જેટલી છે. તો $C_2$ નું મૂલ્ય $C_1$ ના પદમાં કેટલું થાય?

  • [AIEEE 2012]