આપેલ આકૃતિ માટે $A$ બિંદુ આગળ વિદ્યુતક્ષેત્રની દિશા ......... હશે.
$AL$ ની દિશામાં
$AY$ ની દિશામાં
$AX$ ની દિશામાં
$AZ$ ની દિશામાં
વિધુતક્ષેત્રનો ભૌતિક અર્થ આપો.
$25.5\, k\,Vm^{-1}$ જેટલા વિદ્યુતક્ષેત્રમાં $6$ વધારાના ઇલેક્ટ્રોન ધરાવતા પ્રવાહીના ટીપાને સ્થિર રાખવામા આવે છે.પ્રવાહીની ઘનતા $1.26\times10^3\, kg\, m^{-3}$ હોય તો ટીપાની ત્રિજ્યા કેટલી હશે?
સમાન મૂલ્યના ત્રણ ઘન અને ત્રણ ૠણ વિદ્યુતભારને ષટ્કોણના શિરોબિંદુ પર એવી રીતે મૂકવામાં આવે છે.જેથી કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્ર એક ઘન વિદ્યુતભાર $R$ પર મૂકતાં ઉત્પન્ન થતાં વિદ્યુતક્ષેત્ર કરતાં બમણું હોય,તો નીચેનામાંથી $P,\,Q,\,R,\,S,\,T,\,$ અને $U$ પર મૂકવા પડતા વિદ્યુતભારો
$0.1 \,\mu m$ ત્રિજ્યાનો એક વિદ્યુતભારતીત પાણીનું ટીપુ વિદ્યુતક્ષેત્રની સંતુલન અવસ્થા હેઠળ આવેલ છે. ટીપા પરનો વિદ્યુતભાર ઈલેકટ્રોનીક્સ વિદ્યુતભારને સમતુલ્ય છે. વિદ્યુતક્ષેત્રની તીવ્રતા ........$N/C$ છે.?
$500 \,\mu C$ જેટલા વિદ્યુતભારિત પોલા વાહક કવચ ઉપર $562.5 \,N$ બળ લગાડતાં તેની સપાટી પરની વિદ્યુતક્ષેત્રની તીવ્રતા ......$N/C$ છે.