નીચે આપેલ આકૃતિમાં ઊગમબિંદુ આગળ અનંત સંખ્યાના વિદ્યુતભારને લીધે વિદ્યુતક્ષેત્રની ગણતરી કરો.

115-316

  • A

    $\frac{{4kq}}{3}$

  • B

    $\frac{{4kq}}{5}$

  • C

    $\frac{{3kq}}{5}$

  • D

    $\frac{{7kq}}{5}$

Similar Questions

વિદ્યુતભાર $Q$ અને $-3Q$ અમુક અંતરે મૂકેલા છે,$Q$ પર વિદ્યુતક્ષેત્ર $E$ હોય,તો $-3Q$ પર વિદ્યુતક્ષેત્ર કેટલું થાય?

ડ્યુટ્રોન અને $\alpha$ - કણ હવામાં એકબીજાથી $1\,\mathop A\limits^o $ અંતરે આવેલા છે. ડ્યુટ્રોનને લીધે $\alpha$ - કણ પર લાગતા વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય ........ હશે.

$5\,\mu C$ બિંદુવત વિજભારથી $80\, cm$ અંતરે વિદ્યુતક્ષેત્રની પ્રબળતા કેટલી હશે?

$8$ $\mu g$ દળ અને $39.2 \times {10^{ - 10}}$ વિદ્યુતભાર ધરાવતા ગોળાથી બનાવેલ સાદા લોલક પર સમક્ષિતિજ દિશામાં $20 \times {10^3}\ volt/meter$ વિદ્યુતક્ષેત્ર લગાવતાં,દોરી શિરોલંબ સાથે કેટલા .......$^o$ નો  ખૂણો બનાવે?

વિદ્યુતક્ષેત્ર કોને કહે છે ?