આકૃતીમાં દર્શાવ્યા મુજબ $A$ બિંદુ આગળ $+1200\, V$ વિદ્યુત સ્થીતીમાન આપેલ છે તથા $B$ બિંદુને શૂન્ય સ્થીતીમાને રાખેલ છે. તો $P$ બિંદુ આગળ વિદ્યુત સ્થીતીમાન.....$V$

115-466

  • A

    $100$

  • B

    $200$

  • C

    $400$

  • D

    $600$

Similar Questions

બે સમાન અને $2\ \mu C$ ના વિરૂદ્ધ વિજભારની બનેલી વિદ્યુત ડાઈપોલ $3\, cm$ અંતરે આવેલી છે. આને $2 \times  10^{+5} N/C$ ના વિદ્યુતક્ષેત્રમાં મૂકેલી હોય તો તેના પર લાગતું મહત્તમ ટોર્ક ..... છે.

અક્ષ આગળના વિદ્યુતક્ષેત્ર અને ડાઈપોલની વિષુવ રેખાનો ગુણોત્તર ...... હશે.

સમાંતર પ્લેટ કેપેસિટરમાં ઊર્જા ઘનતા $1.8 \times  10^{-9}\, J/m^3$ તરીકે આપવામાં આવે તો પ્લેટો વચ્ચેના પ્રદેશમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ....... $NC^{-1}$ છે. ($\epsilon = 9 \times  10^{-12}$)

સાચો વિકલ્પ પસંદ કરો.

વિજભારિત ગોળીય દડાની અંદર વિદ્યુતસ્થિતિમાન $\phi = ar^2 + b$ છે જ્યાં $r$ એ ગોળાના કેન્દ્રથી અંતર અને $a,\,b$ અચળાંક છે. તો દડાની અંદર કદ વિજભારઘનતા કેટલી હશે?