$R$ ત્રિજ્યાનો એક અવાહક ઘન ગોળાની સમાન ઘન વિદ્યુતભારની ઘનતાઘઘ છે. ગોળાના કેન્દ્ર આગળ વિદ્યુત સ્થિતિમાનું પરિમિત મૂલ્ય આ સમાન વિદ્યુતભાર વિતરણના પરિણામ સ્વરૂપે મળે છે જે ગોળાના પૃષ્ઠ આગળ અને ગોળાની બહારના બિંદુ આગળ મળે છે.
વિધાન$-1$ : જ્યારે એક વિદ્યુતભાર $'q'$ ને ગોળાના પૃષ્ઠના કેન્દ્ર આગળ લઈ જવામાં આવે તો તેની સ્થિતિ ઊર્જા $q\rho /3\varepsilon _0$
વિધાન$-2$ : ગોળાના કેન્દ્રથી $r\, (r < R)$ અંતરે વિદ્યુતક્ષેત્ર $\rho r/3\varepsilon _0$ છે.
વિધાન-$1$ સાચું છે, વિધાન-$2$ સાચું છે અને વિધાન-$2$ એ વિધાન-$1$ ને સાચી સમજાવી શકે છે.
વિધાન-$1$ સાચું છે, વિધાન-$2$ સાચું છે અને વિધાન-$2$ એ વિધાન-$1$ સાચી રીતે સમજાવી શકતું નથી.
વિધાન-$1$ સાચું છે, વિધાન-$2$ ખોટું છે.
વિધાન-$1$ ખોટું છે, વિધાન-$2$ સાચું છે.
$1\ \mu F$ કેપેસિટન્સ ધરાવતા અનંત સંખ્યાઓના સમાન કેપેસિટરોને આકૃતિ મુજબ જોડેલા છે. તો $A$ અને $B$ વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ .......... $\mu F$ શોધો.
$10^{-6}\, kg$ દળના પાણીની ટીપા પરનો વિદ્યુતભાર $(-10^{-6})\,C$ છે. ટીપા પર કેટલી માત્રાનું વિદ્યુતક્ષેત્ર લાગુ પાડવામાં આવે કે જેથી તે તેના વજન સાથે સંતુલિત અવસ્થામાં હોય.
$A$ ક્ષેત્રફળ અને $V$ સ્થિતિમાન તફાવતે રાખેલા અંતર ધરાવતા કેપેસિટ માટે એકમ કદ દીઠ ઊર્જા.. ....
પ્રોટોન ઇલેક્ટ્રોન કરતા $1840$ ગણો ભારે છે જ્યારે તેને $1\ kv$ ના વિદ્યુત સ્થીતીમાનના તફાવત હેઠળ પ્રવેગીત કરવામાં આવે તો તેની ગતી ઉર્જા .......... $KeV$
$1$ ઇલેક્ટ્રોન જેટલો વિદ્યુતભાર તથા $10^{-5}\, cm$ ત્રિજ્યા ધરાવતા પાણીના ટીપાને હવામાં મુક્ત રાખવા માટે જરૂરી વિદ્યુત ક્ષેત્રની તિવ્રતા...